Monday, January 5, 2015

તરસ...@ અરવિંદ બારોટ...

તરસ...@ અરવિંદ બારોટ...

તું એમ જ ઊભી રહે....!
કંઈ બોલ નહીં...
બસ,
એમ જ ઊભી રહે...!
જનમ-તરસ્યો
ખોબે ખોબે
તળાવ પીએ,
એમ
હું તને પીઉં ...........!

No comments:

Post a Comment