દેશવટો..............@ અરવિંદ બારોટ
----------------
"જનમારાથી વળગ્યા છે
આ
કાળો ઘોડો,
કાળો વેશ.....
ડુંગર-ગાળા.
નદીયું-નાળાં..
રઝળીરઝળી થાક્યો....
નથી ઊકલતા સાત પડદાના ભેદ....
ક્યારે છેડો આવે આ દેશવટાની અવધિનો....!"
*
યુગોથી ચિત્કાર કરે છે....મારી ભીતર
ગજરામારૂ............
----------------
"જનમારાથી વળગ્યા છે
આ
કાળો ઘોડો,
કાળો વેશ.....
ડુંગર-ગાળા.
નદીયું-નાળાં..
રઝળીરઝળી થાક્યો....
નથી ઊકલતા સાત પડદાના ભેદ....
ક્યારે છેડો આવે આ દેશવટાની અવધિનો....!"
*
યુગોથી ચિત્કાર કરે છે....મારી ભીતર
ગજરામારૂ............
No comments:
Post a Comment