Saturday, January 7, 2012

શ્રદ્ધાના દીવાને ફૂંક મારતા તર્કવાદીઓને દૂરથી નમસ્કાર.@અરવિંદ બારોટ.


શ્રદ્ધાના દીવાને ફૂંક મારતા તર્કવાદીઓને દૂરથી નમસ્કાર.@અરવિંદ બારોટ.
*****************************************
પોતાના નામ પાછળ પિતાનું નામ લખાય છે.ત્યારે એ નામ સાથે 'માં' ઉપરની આપણી શ્રદ્ધા જોડાયેલી હોય છે. પિતૃત્વની સાબિતી માટે DNA ટેસ્ટ કરાવવો એ 'તર્ક' છે.માતૃત્વની પવિત્રતાનું નામ 'શ્રદ્ધા',અને પિતૃત્વની શંકાનું નામ 'તર્ક'. પિતા ગમે તે હોય,મહિમા માતૃત્વનો છે.તર્ક અને બુદ્ધિનો સીમાડો આવે ત્યાંથી 'શ્રદ્ધા'નો પ્રદેશ શરુ થાય છે.બુદ્ધિની બાટલીના દૂધથી મોટા થયા હોય એને શ્રદ્ધાના ધાવણ માં શું ખબર પડે ?અંધશ્રદ્ધા જેવું કંઈ હોતું જ નથી.કાં તો શ્રદ્ધા હોય છે,કાં તો અશ્રદ્ધા હોય છે.ધર્મ એ માં નો ખોળો છે.એ ખોળાને આપણે જ ગંદો કરીને એ ખોળા પ્રત્યે અણગમો બતાવીએ તો તો એ અશ્રદ્ધા તો છે જ પણ મોટા માં મોટી સ્વાર્થી હલકાઈ છે.The people challenging the source of faith should know that the imaginary pictures of deities are as good as the photo-frames of our father and forefathers.we can't think to ask our mother about the 'Real fatherhood'as the same is matter of faith.This is the only appropriate example to define Faith.genetic science works only in Labs and courts,not in sweet home.logic helps in transactions,not in relations.If you want a great revolution in religion and society,come forward and fight with the system.Facebook is a very small and non-resisting platform for you !

No comments:

Post a Comment