Saturday, January 7, 2012

ઝવેરચંદ મેઘાણી અને દુલા ભાયા કાગ વચ્ચેનો એક સંવાદ.


ઝવેરચંદ મેઘાણી અને દુલા ભાયા કાગ વચ્ચેનો એક સંવાદ...
--------------------------------------------------------------
કાગ- હેં ભાઈ ! રાજાનો ખરો અર્થ શું ?
મેઘાણી-અર્થ બર્થ તો... હરિ જાણે, ભાઈ ! પણ મને તો એમ લાગે છે કે પકડાઈ ગયા તે બિચારા બહારવટિયા અને રહી ગયા તે રાજા !દાખલા તરીકે વાઘેરોએ કોડીનાર સર કર્યું,પછી એ ગાયકવાડ સરકારથી પકડાયા ન હોત તો એ કોડીનારના રાજા હોત !

No comments:

Post a Comment