Saturday, January 7, 2012

વિચાર-વલોણું @અરવિંદ બારોટ.


વિચાર-વલોણું @અરવિંદ બારોટ.
*********************
સમજ ધરાવે તે સમાજ, બાકી તો ટોળું .........
લાગી આવે તે લાગણી,બાકી તો દેખાડો....
સાથ આપે તે સથવારો,બાકી તો સોબત.....
પૂર્ણ બનાવે તે પ્રેમ,બાકી તો પરપોટો....
સમય આપે તે સંબંધ,બાકી તો ઓળખાણ...
શાંતિ આપે તે સંત,બાકી તો વેશધારી .....
સતત રહે તે સત્ય,બાકી તો માયાજાળ....
વિશ્વાસ હોય તો વિશ્વમ્ભર,બાકી તો પથ્થર...

No comments:

Post a Comment