Saturday, January 7, 2012

પ્રેમ એટલે શું ?....


પ્રેમ એટલે શું ?અનેક ગ્રંથો,ચર્ચાઓ,ચિંતન,મનન પછી પણ પ્રેમની ચોક્કસ અને સર્વમાન્ય વ્યાખ્યા થઇ શકતી નથી.સાવ સરળ શબ્દોમાં કહી શકાય કે "કોઈની સતત સંભાળ લેવી,કોઈની ચિંતા હોવી,કોઈના સુખની જ કામના કરવી,કોઈ પણ સ્થિતિમાં સાથ નિભાવવો અને કોઈ પણ ગણતરી વિના પારદર્શકતાથી કોઈને નિરંતર ચાહવું એટલે પ્રેમ."

No comments:

Post a Comment