Saturday, January 7, 2012

સપ્તક @અરવિંદ બારોટ.


સપ્તક @અરવિંદ બારોટ.
****************
સત્ય હોય ત્યાં શાંતિ હોય જ.
પ્રેમ હોય ત્યાં પ્રસન્નતા હોય જ.
વહાલ હોય ત્યાં વિશ્વાસ હોય જ.
સમર્પણ હોય ત્યાં સુખ હોય જ.
ભક્તિ હોય ત્યાં શક્તિ હોય જ.
સંબંધ હોય ત્યાં બંધન હોય જ.
મમતા હોય ત્યાં સમતા હોય જ.

No comments:

Post a Comment