લોકસાહિત્ય-૨ @અરવિંદ બારોટ.
********************
વાતડિયું વગતાળિયું,જણ જણ જૂજવિયું;
જેડા જેડા માનવી, હેડી વાતડિયું....
ગાલડિયું ગૂઢેરથજ્યું;વધીને વડ થ્યું;
(કોઈ)ચંગે માડુએ ન પૂછિયું,દલજી દલમાં રિયું.
સાયર લે'રું થોડિયું,મુંજા ઘટમાં ઘણેરિયું;
હકડી તટ ના પૂગિયું,(ત્યાં તો )દૂજી ઊપડિયું

No comments:
Post a Comment