લોકસાહિત્ય @ અરવિંદ બારોટ.
*******************
નહી રાગ,નહી રાગણી,નહી ગાણું,નહી ગીત;
ચરરરર..વીંધે ચિત, દુહો અમારા દેશનો.
કામણ કરે કમાલ, ખાંભી ખોડી ખળભળે;
પાણા કરે પ્રીતાળ,(એવો) દુહો અમારા દેશ નો.
દુહો દસમો વેદ ,સમજે તેને સાલે;
વીયાતલની વેણ્ય, વાંઝણી શું જાણે ?
*******************
નહી રાગ,નહી રાગણી,નહી ગાણું,નહી ગીત;
ચરરરર..વીંધે ચિત, દુહો અમારા દેશનો.
કામણ કરે કમાલ, ખાંભી ખોડી ખળભળે;
પાણા કરે પ્રીતાળ,(એવો) દુહો અમારા દેશ નો.
દુહો દસમો વેદ ,સમજે તેને સાલે;
વીયાતલની વેણ્ય, વાંઝણી શું જાણે ?
No comments:
Post a Comment